gu_tn/1th/04/11.md

1.5 KiB

to aspire

પ્રયત્ન કરો

live quietly

પાઉલ ""શાંતિપૂર્વક"" શબ્દનો પ્રયોગ સમુદાયમાં શાંતિમાં રહેવા તથા તકરાર ઉત્પન્ન ન કરવાનું વર્ણન કરવા માટેના રૂપક તરીકે કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""શાંતિપૂર્વક અને વ્યવસ્થિત રીતે જીવો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

take care of your own responsibilities

તમારું પોતાનું કાર્ય કરો અથવા ""જે બાબતો કરવા તમે જવાબદાર છો તે કરવાની કાળજી રાખો."" તે એમ પણ સૂચવતું હોઈ શકે કે આપણે કૂથલી કરવી જોઈએ નહીં અને લોકોની બાબતોમાં દખલ કરવી જોઈએ નહીં. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

work with your hands

ફળદ્રુપ જીવન જીવવા માટેનું આ એક રૂપક છે. વૈકલ્પિક ભાષાંતર: ""જીવવા માટે તમને જેની જરૂર હોય તે મેળવવા પોતે કામ કરો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)