gu_tn/1th/04/08.md

394 B

he who rejects this

જે કોઈ આ શિક્ષણની અવગણના કરે છે અથવા ""જે કોઈ આ શિક્ષણની ઉપેક્ષા કરે છે

rejects not people, but God

પાઉલ ભાર આપે છે કે આ શિક્ષણ માણસ તરફથી નથી, પણ ઈશ્વર તરફથી છે.