gu_tn/1th/04/06.md

1.3 KiB

no man

અહીંયા ""માણસ"" એ પુરુષ કે સ્ત્રીનો ઉલ્લેખ કરે છે. ""કોઈ નહીં"" અથવા ""કોઈ વ્યક્તિ નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-gendernotations)

transgress and wrong

ખ્યાલને વધુ મજબૂત બનાવવા એકસમાન વિચારને બે અલગ અલગ રીતે દર્શાવવા તે સંપૂર્ણ સામ્ય ધરાવનારો શબ્દ છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખોટી બાબતો કરે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

the Lord is an avenger

આને સ્પષ્ટ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""જે ઉલ્લંઘન કરે છે તેને ઈશ્વર શિક્ષા કરશે અને જેની વિરુદ્ધ અન્યાય કરવામાં આવ્યો છે તેને તે બચાવશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

forewarned you and testified

તમને અગાઉથી કહ્યું હતું અને તે વિરુદ્ધ પ્રબળ ચેતવણી આપી હતી