gu_tn/1th/04/01.md

1.3 KiB

brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.

we encourage and exhort you

કેવી પ્રબળ રીતે તેઓ વિશ્વાસીઓને ઉત્તેજન આપે છે તે પર ભાર મૂકવા માટે પાઉલ ""ઉત્તેજન"" અને ""પ્રોત્સાહન"" નો ઉપયોગ કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને પ્રબળ રીતે ઉત્તેજન આપીએ છીએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

you received instructions from us

તેને સક્રિય સ્વરૂપમાં કહી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે તમને શીખવ્યું"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you must walk

અહીંયા ""ચાલવું"" એ જે રીતે વ્યક્તિએ જીવવું જોઈએ તે માટેની એક અભિવ્યક્તિ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારે આ પ્રમાણે જીવવું જોઈએ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)