gu_tn/1th/03/intro.md

853 B

થેસ્સાલોનિકીઓને 1 લો પત્ર 03 જા અધ્યાયની સામાન્ય નોંધો

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

ઊભા રહેવું

આ અધ્યાયમાં, અડગ રહેવાને સમજાવવા માટે પાઉલ ""સ્થિર ઊભા રહેવા"" શબ્દસમૂહનો ઉપયોગ કરે છે. અડગ કે વિશ્વાસુ રહેવાનું વર્ણન કરવાની આ એક સામાન્ય રીત છે. પાઉલ ""હચમચી જવા""ને અડગ હોવાના વિરુદ્ધાર્થી તરીકે ઉપયોગ કરે છે. (જુઓ: rc://*/tw/dict/bible/kt/faithful)