gu_tn/1th/03/13.md

655 B

strengthen your hearts, so that they will be

અહીંયા ""હ્રદય"" એ વ્યક્તિની માન્યતાઓ અને દ્રઢ પ્રતીતિઓ માટેનું એક ઉપનામ છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમને દ્રઢ કરે, કે જેથી તમે દ્રઢ થશો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

at the coming of our Lord Jesus

જ્યારે ઈસુ પૃથ્વી પર પાછા આવશે

with all his saints

જેઓ તેમના છે તે સર્વની સાથે