gu_tn/1th/03/11.md

1.9 KiB

General Information:

આ કલમોમાં, ""આપણો"" શબ્દ હંમેશા સમાન જૂથના લોકોનો ઉલ્લેખ કરતો નથી. કૃપા કરીને ચોક્કસતા માટે અનુવાદની નોંધો જુઓ.

May our God ... our Lord Jesus

પાઉલ પોતાના સેવાકાર્યના જૂથ સાથે થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)

May our God

અમે પ્રાર્થના કરીએ છીએ કે આપણાં ઈશ્વર

direct our way to you

પાઉલ એવી રીતે બોલે છે જાણે તે ચાહતો હોય કે ઈશ્વર તેને અને તેના સાથીદારોને થેસ્સાલોનિકાના ખ્રિસ્તીઓની મુલાકાત કરવા માટેનો રસ્તો દેખાડે. તેનો અર્થ એ છે કે તે ચાહે છે કે ઈશ્વર તેઓને માટે તે શક્ય બનાવે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

direct our way to you

અમારો"" શબ્દ પાઉલ, સિલ્વાનુસ અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પરંતુ થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

Father himself

અહીંયા ""પોતે"" એ ""પિતા"" પર ભાર મૂકવા માટે ફરીથી ઉલ્લેખવામાં આવ્યું છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-rpronouns)