gu_tn/1th/03/09.md

1.2 KiB

For what thanks can we give to God for you, for all the joy that we have before our God over you?

આ અલંકારિક પ્રશ્નને એક વાક્ય તરીકે વ્યક્ત કરી શકાય. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે તમારા માટે જે કર્યું તે માટે અમે ઈશ્વરનો પૂરો આભાર માની શકીએ એમ નથી! જ્યારે અમે અમારા ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ ત્યારે અમે તમારા માટે ખૂબ આનંદ કરીએ છીએ!"" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

before our God

પાઉલ એવી રીતે વાત કરે છે જાણે તે અને તેના સાથીદારો શારીરિક રીતે ઈશ્વરની હાજરીમાં હોય. તે કદાચ પ્રાર્થનાની પ્રવૃત્તિનો ઉલ્લેખ કરી રહ્યો હોઈ શકે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)