gu_tn/1th/03/07.md

923 B

brothers

અહીંયા ""ભાઈઓ"" એટલે સાથી ખ્રિસ્તીઓ.

because of your faith

તે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો ઉલ્લેખ કરે છે. આને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ખ્રિસ્ત પર તમારા વિશ્વાસને કારણે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

in all our distress and affliction

સંકટ"" શબ્દ તેઓ શા માટે ""દુ:ખ"" માં છે તે સમજાવે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમારા સંકટો દ્વારા ઉદ્દભવેલા અમારા સર્વ દુ:ખોમાં "" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)