gu_tn/1th/03/06.md

1.3 KiB

Connecting Statement:

જ્યારે તિમોથી તેઓની મુલાકાત કરીને પરત ફર્યો તે અંગેનો અહેવાલ ત્યાર પછી પાઉલ તેના વાચકોને જણાવે છે.

came to us

અમને"" શબ્દ પાઉલ અને સિલ્વાનુસનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)

the good news of your faith

તે ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાનો ઉલ્લેખ કરે છે એવું માનવામાં આવે છે. આને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તમારા વિશ્વાસનો સારો અહેવાલ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

you always have good memories

જ્યારે તેઓ પાઉલ વિશે વિચારે છે, ત્યારે તેઓ પાસે તેની માટેના હંમેશા સારા વિચારો હોય છે.

you long to see us

તમે અમને જોવાની ઇચ્છા રાખો છો