gu_tn/1th/03/05.md

981 B

I could no longer stand it

પાઉલ રૂઢિપ્રયોગનો ઉપયોગ કરીને પોતાની લાગણીઓનું વર્ણન કરી રહ્યો હતો. વૈકલ્પિક ભાષાંતર: ""વધારે ધીરજ હવે હું રાખી શક્યો નહીં"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

I sent

પાઉલે તિમોથીને મોકલ્યો એ સૂચિત છે. આને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""મેં તિમોથીને મોકલ્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

our labor

તમારી મધ્યેનો અમારો સખત પરિશ્રમ અથવા ""તમારી મધ્યે અમારું શિક્ષણ

in vain

બિનઉપયોગી