gu_tn/1th/03/03.md

838 B

no one would be shaken

ડગવું"" એ ભયભીત થવા માટેનો રૂઢિપ્રયોગ છે. વૈકલ્પિક ભાષાંતર: ""કોઈપણ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવાથી ડરી ન જાય"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

we have been appointed

પાઉલ ધારે છે કે દરેક જાણે છે કે એ તો ઈશ્વર હતા જેમણે તેઓને નિયુક્ત કર્યા હતા. આને સ્પષ્ટ રીતે રજૂ કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વરે અમને નિયુક્ત કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)