gu_tn/1th/03/01.md

940 B

Connecting Statement:

પાઉલ વિશ્વાસીઓને કહે છે કે તેણે તિમોથીને તેઓના વિશ્વાસમાં મજબૂત કરવા મોકલ્યો છે.

we could no longer bear it

અમે હવે તમારા વિશે ચિંતા કરવાનું સહન કરી શક્યા નહીં

good to be left behind at Athens alone

આથેન્સમાં એકલા રહેવાનુ મારા અને સિલ્વાનુસ માટે સારું હતું

it was good

તે યોગ્ય હતું અથવા ""તે વાજબી હતું

Athens

આ અખાયા પ્રાંતનું શહેર હતું, જે આજના આધુનિક જમાનાનું ગ્રીસ છે. (જુઓ: rc://*/ta/man/translate/translate-names)