brothers
અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓ બંનેનો સમાવેશ કરે છે.
became imitators of the churches
થેસ્સાલોનિકીઓના વિશ્વાસીઓએ યહૂદી વિશ્વાસીઓની સમાન જ સતાવણીઓ સહન કરી હતી. ""મંડળીઓ સમાન બન્યા
from your own countrymen
બીજા થેસ્સાલોનિકીઓ તરફથી