gu_tn/1th/02/09.md

982 B

brothers

અહીંયા તેનો અર્થ સાથી વિશ્વાસીઓ થાય છે, જે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

our labor and toil

શ્રમ"" અને ""કષ્ટ"" શબ્દોનો અર્થ મૂળ રીતે સમાન જ થાય છે. પાઉલ તેઓનો ઉપયોગ તેઓએ કેટલો ભારે પરિશ્રમ કર્યો છે તે પર ભાર મૂકવા કરે છે. વૈકલ્પિક ભાષાંતર: ""અમે કેટલો ભારે શ્રમ કર્યો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)

Night and day we were working so that we might not weigh down any of you

તમારે અમને સહાય કરવાની જરૂર ન પડે માટે અમે પોતે ભારે શ્રમ કર્યો