gu_tn/1th/01/intro.md

972 B

થેસ્સાલોનિકીઓના 1 લા પત્રની સામાન્ય નોંધો

માળખું અને બંધારણ

ઔપચારિક રીતે કલમ 1 આ પત્રનો પરિચય આપે છે. પ્રાચીન સમયમાં પૂર્વ દિશા નજીકના વિસ્તારના પત્રો સામાન્ય રીતે આ પ્રકારની પ્રસ્તાવનાઓ ધરાવતા હતા.

આ અધ્યાયમાંના વિશિષ્ટ ખ્યાલો

તંગી

થેસ્સાલોનિકામાં અન્ય લોકોએ ખ્રિસ્તીઓની સતાવણી કરી. પરંતુ ત્યાંના ખ્રિસ્તીઓએ તેને સારી રીતે સંભાળી લીધું. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)