gu_tn/1th/01/10.md

1015 B

his Son

આ ઈસુ માટેનું મહત્વનું શીર્ષક છે કે જે ઈશ્વર સાથેના તેમના સબંધનું વર્ણન કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)

whom he raised

જેમને ઈશ્વરે ફરીથી જીવવાનું કારણ બનાવ્યું

from the dead

જેથી હવે તે મૃત રહે નહીં. આ અભિવ્યક્તિ અધોલોકના સર્વ મૃત લોકોનું વર્ણન કરે છે. તેઓમાંથી પાછા આવવા વિશે ‘ફરીથી જીવીત થવું’ તેમ કહેવાયું છે.

who frees us

અહીં પાઉલ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો સમાવેશ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-inclusive)