gu_tn/1th/01/05.md

1.5 KiB

not in word only

અમે જે કહ્યું કેવળ તેમાં જ નહીં

but also in power, in the Holy Spirit

શક્ય અર્થ આ પ્રમાણે છે 1) સામર્થ્યવાન રીતે સુવાર્તાને પ્રગટ કરવા માટે પવિત્ર આત્માએ પાઉલ તથા તેના સાથીઓને ક્ષમતા આપી હતી અથવા 2) થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ મધ્યે પવિત્ર આત્માએ સુવાર્તાના બોધની સામર્થ્યવાન અસર ઊભી કરી હતી અથવા 3) પવિત્ર આત્માએ સુવાર્તાના સત્યને ચમત્કારો, નિશાનીઓ અને આશ્ચર્યજનક કાર્યો દ્વારા દર્શાવી હતું.

in much assurance

અમૂર્ત નામ ""ખાતરી"" ને ક્રિયાપદ તરીકે અનુવાદીત કરી શકાય છે. વૈકલ્પિક ભાષાંતર: ""તે સાચું હતું તે વિશે ઈશ્વરે તમને સુનિશ્ચિત કર્યા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)

what kind of men

કેવી રીતે અમે પોતાને દોર્યા જ્યારે