gu_tn/1th/01/04.md

874 B

Connecting Statement:

થેસ્સાલોનિકાના વિશ્વાસીઓ માટે પાઉલ આભાર માનવાનું ચાલુ રાખે છે અને ઈશ્વર પર તેમના વિશ્વાસને લીધે તેમની પ્રશંસા કરે છે.

Brothers

અહીંયા તેનો અર્થ સાથી ખ્રિસ્તીઓ, જે પુરુષો અને સ્ત્રીઓનો સમાવેશ કરે છે.

we know

અમે"" શબ્દ પાઉલ, સિલ્વાનુસ, અને તિમોથીનો ઉલ્લેખ કરે છે પણ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરતો નથી. (જુઓ: rc://*/ta/man/translate/figs-exclusive)