gu_tn/1th/01/02.md

1.2 KiB

General Information:

આ પત્રમાં જો નોંધ આપવામાં ન આવી હોય ત્યાં સુધી તો ""અમે"" અને ""આપણે"" શબ્દો પાઉલ, સિલ્વાનુસ, અને તિમોથીનો ઉલ્લેખ કરે છે. ઉપરાંત, ""તમે"" શબ્દ બહુવચન છે અને તે થેસ્સાલોનિકીઓની મંડળીના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-exclusive]] અને [[rc:///ta/man/translate/figs-you]])

We always give thanks to God

અહીંયા ""હંમેશા"" સૂચવે છે કે જ્યારે પાઉલ ઈશ્વરને પ્રાર્થના કરે છે ત્યારે તેની પ્રાર્થનાઓમાં ઈશ્વર સમક્ષ પાઉલ થેસ્સાલોનિકીની મંડળીને સતત રજૂ કરે છે.

we mention you continually in our prayers

અમે તમારા માટે સતત પ્રાર્થના કરીએ છીએ