gu_tn/1th/01/01.md

1.2 KiB

General Information:

પાઉલ પોતાને આ પત્રના લેખક તરીકે ઓળખાવે છે અને થેસ્સાલોનિકાની મંડળીને સલામ પાઠવે છે.

Paul, Silvanus, and Timothy to the church

યુએસટી સ્પષ્ટ કરે છે કે તે પાઉલ જ છે જેણે આ પત્ર લખ્યો. (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

May grace and peace be to you

લોકો પ્રત્યે દયાળુ અને શાંતિપૂર્વક રીતે વર્તનાર વ્યક્તિ માટે ""કૃપા"" અને ""શાંતિ"" ઉપનામો છે. વૈકલ્પિક ભાષાંતર: ""ઈશ્વર તમારા પ્રત્યે દયાળુ રહો અને તમને શાંતિ આપો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)

peace be to you

તમે"" શબ્દ થેસ્સાલોનિકાના વિશ્વાસીઓનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-you)