gu_tn/1pe/05/intro.md

3.0 KiB

1 પિતર 05 સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણ

પ્રાચીન સમયમાં પૂર્વની નજીકના મોટાભાગના લોકો પિતરની જેમ આ રીતે પત્ર સમાપ્ત કરતા હતા

આ અધ્યાયમાં વિશેષ ખ્યાલો

મુગટ

જે મુગટ મુખ્ય ઘેટાંપાળક આપશે તે એક પુરસ્કાર છે, જે કંઇક વિશેષ સારું કામ કરનાર લોકોને મળે છે. (જુઓ: rc://*/tw/dict/bible/other/reward)

આ અધ્યાયમાં અગત્યના શબ્દાલંકારો

સિંહ

બધા પ્રાણીઓ સિંહોથી ડરે છે કારણ કે તેઓ વેગીલા અને મજબૂત છે અને તેઓ લગભગ અન્ય દરેક પ્રકારના પ્રાણીઓને ખાય છે. તેઓ લોકોને પણ ખાય છે. શેતાન ઈશ્વરના લોકોને ભયભીત કરવા માંગે છે, તેથી પિતર પોતાના વાંચકોને શેતાન તેઓના શરીરને નુકસાન પહોંચાડી શકે છે તે સમજાવવા માટે સિંહની ઉપમા આપે છે, પરંતુ જો તેઓ ઈશ્વરમાં ભરોસો રાખે અને તેને આધીન રહે, તો ઈશ્વર તેમની સંભાળ લેશે તેઓ સદાકાળ ઈશ્વરના લોકો થઇ રહેશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

બાબિલ

બાબિલ એ દુષ્ટ પ્રજા હતી જેણે જૂના કરારના સમયમાં યરૂશાલેમનો નાશ કર્યો હતો, યહૂદીઓને તેમના ઘરોથી દૂર લઇ ગયા અને તેમના પર શાસન કર્યું. પિતરે બાબિલનો ઉપયોગ પ્રજાના રૂપક તરીકે કર્યો છે, એવી પ્રજાકે જે ખ્રિસ્તીઓની સતાવણી કરતી હતી અને જેઓને તે પત્ર લખી રહ્યો હતો. તે યરૂશાલેમનો ઉલ્લેખ કરી રહ્યો હતો કારણ કે યહૂદીઓ ખ્રિસ્તીઓ પર સતાવણી કરતા હતા. અથવા તે રોમનો ઉલ્લેખ કરી રહ્યો હતો કારણ કે રોમનો પણ ખ્રિસ્તીઓની સતાવણી કરતા હતા. (જુઓ: [[rc:///tw/dict/bible/kt/evil]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])