gu_tn/1pe/05/13.md

1.5 KiB

The woman who is in Babylon

અહીંયા ""માંની"" એ કદાચિત ""બાબિલ""માં રહેનાર વિશ્વાસીઓના જૂથને દર્શાવે છે. ""બાબિલ"" માટે શક્ય અર્થો 1) રોમ શહેર માટેના પ્રતિક સમાન છે, 2) જે કોઇ જ્ગ્યાએ ખ્રિસ્તીઓ દુઃખ સહન કરે છે તેના પ્રતીક સમાન છે, અથવા 3) વાસ્તવિક રીતે તે બાબિલ શહેરને દર્શાવે છે. તે વિશિષ્ટ રૂપમાં રોમ શહેરનો ઉલ્લેખ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/writing-symlanguage)

who is chosen together with you

આ વાક્ય સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" તમારી સાથે જેઓને ઈશ્વરે પસંદ કર્યા છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

my son

પિતર માર્કને તેનો આત્મિક પુત્ર ગણાવે છે. બીજું અનુવાદ: ""મારા આત્મિક પુત્ર"" અથવા ""જ મને પુત્ર સમાન છે.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)