gu_tn/1pe/05/10.md

1.7 KiB

General Information:

આ પિતરના પત્રનો અંત છે. અહીં તે તેમના પત્રનો અંતિમ નોંધ અને શુભેચ્છાઓ પાઠવે છે.

for a little while

ટૂંક સમય માટે

the God of all grace

અહીં ""કૃપા"" શબ્દ એ ઈશ્વરે જે બાબતો આપે છે અથવા ઈશ્વરના ગુણને દર્શાવે છે. શક્ય અર્થો 1) ""ઈશ્વર જે હંમેશાં આપણને જે જરૂરી છે તે આપે છે"" અથવા 2) ""ઈશ્વર જે હંમેશા દયાળુ છે.

who called you to his eternal glory in Christ

તમે ખ્રિસ્તમાં જોડાયા છો તેથી તેમણે તમને સ્વર્ગમાં તેમના સર્વકાળીક મહિમામાં ભાગીદાર થવા પસંદ કર્યા છે

perfect you

તમને પૂર્ણ કરે છે અથવા ""તમને પુનઃસ્થાપિત કરે છે"" અથવા ""તમને ફરીથી બળવાન કરે છે

establish you, and strengthen you

આ બંને અભિવ્યક્તિઓના અર્થો સમાન છે, એટલે કે, ઈશ્વર વિશ્વાસીઓને તેમની પર વિશ્વાસ કરવા અને દરેક પ્રકારની સતાવણીમાં તેમને આધીન થવા સમર્થ કરશે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)