gu_tn/1pe/05/08.md

1.2 KiB

Be sober

અહીં ""સંયમી"" શબ્દ માનસિક સ્પષ્ટતા અને સાવચેતી દર્શાવે છે. જુઓ [1 પિતર 1:13] (../ 01/13 md) અગાઉનું અનુવાદ તપાસો. બીજું અનુવાદ: ""તમારા વિચારોને સંયમમાં રાખો"" અથવા ""તમારા વિચારો વિષે સાવચેત રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)

the devil, is stalking around like a roaring lion, looking for someone to devour

પિતર શેતાનને ગર્જના કરતા સિંહની સાથે સરખાવે છે. જેમ ભૂખ્યો સિંહ તેના શિકારને ગળી જાય છે, તેવી જ રીતે શેતાન વિશ્વાસીઓના વિશ્વાસનો સંપૂર્ણ નાશ કરવા શોધે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

stalking around

શોધતો ફરે છે અથવા "" ગળી જવાને શોધતો ફરે છે