gu_tn/1pe/05/06.md

652 B

under God's mighty hand so

અહીં ""હાથ"" શબ્દ ઈશ્વરનું સામર્થ્ય જે નમ્ર લોકોને બચાવે છે અને ગર્વિષ્ઠોને સજા કરે છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: ""ઈશ્વરના મહાન સામર્થ્ય નીચે"" અથવા "" ઈશ્વરની આગળ, એમાટે તેમની પાસે મહાન સામર્થ્ય છે તેની સભાનતા સાથે ."" (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)