gu_tn/1pe/05/05.md

1.3 KiB

General Information:

પિતર ખાસ કરીને યુવાન પુરુષોને સૂચના આપે છે અને પછી બધા વિશ્વાસીઓને શિક્ષણ આપવાનું ચાલુ રાખે છે.

In the same way

પિતરે [1 પિતર 5:1] (../05/01.md) માં [1 પિતર 5:4] [1 પિતર 5:4] માં વર્ણન કર્યા મુજબ વડીલોએ કેવી રીતે મુખ્ય ઘેટાપાળકને સ્વાધીન થવાનું છે તે ફરીથી દર્શાવે છે. (../05/04.md).

All of you

આ સર્વ વિશ્વાસીઓને માટે છે, માત્ર જુવાન પુરુષો માટે જ નથી.

clothe yourselves with humility

પિતર કહે છે કે નમ્રતાની નૈતિક લાક્ષણિક્તા હોવી એ કપડાંને પહેરવા સમાન છે. બીજું અનુવાદ: ""નમ્રતાથી એકબીજા સાથે વર્તો"" અથવા ""પૂર્ણ નમ્રતાથી વર્તો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)