gu_tn/1pe/05/04.md

1.3 KiB

Then when the Chief Shepherd is revealed

પિતર ઈસુ વિષે એ રીતે કહે છે જાણેકે તે એક ઘેટાંપાળક છે, જે બીજા બધાં ઘેટાંપાળકો પર અધિકાર ધરાવે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જ્યારે ઇસુ ,મુખ્ય ઘેટાં પાળક પ્રગટ થશે"" અથવા ""જ્યારે ઈશ્વર મુખ્ય ઘેટાં પાળક ઇસુને પ્રગટ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-activepassive]])

an unfading crown of glory

અહીં ""મુગટ"" શબ્દ એ ઈનામ ને દર્શાવે છે કે જે વિજયની નિશાની તરીકે કોઇને પ્રાપ્ત થાય છે. ""કરમાઇ ન જનારા"" શબ્દનો અર્થ છે કે અનંતકાળિક. બીજું અનુવાદ: ""મહિમાવંત ઈનામ જે સદાકાળ ટકનાર છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

of glory

મહિમાવંત