gu_tn/1pe/05/03.md

839 B

Do not act as a master over the people ... Instead, be an example

વડીલોએ નમૂનારૂપ જીવન જીવીને દૉરવણી આપવાની છે, અને કઠોર માલિક જે રીતે પોતાના સેવકો સાથે વર્તન કરે છે તેવું વર્તન લોકો સાથે ન કરીને. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

who are in your care

તમે શાબ્દિક શબ્દસમૂહનો ઉપયોગ કરીને અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: ""ઈશ્વરે જેઓને તમારી સંભાળ નીચે મૂક્યા છે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns)