gu_tn/1pe/05/01.md

605 B

General Information:

પિતર વિશેષ કરીને પુરુષો કે જેઓ વડીલો છે તેઓને કહે છે.

the glory that will be revealed

આ ખ્રિસ્તના બીજા આગમન સંબંધી છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: "" ખ્રિસ્તનો મહિમા જે ઈશ્વર પ્રગટ કરશે"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])