gu_tn/1pe/04/intro.md

2.7 KiB

1 પિતર 04 સામાન્ય નોંધો

માળખું અને ગોઠવણ

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. કલમ 4:18 માં જૂના કરારમાથી ટાંકેલ કવિતા છે તેની સાથે યુએલટી આમ જ કરે છે.

આ અધ્યાયમાંના વિશિષ્ટ વિચાર

અધર્મી વિદેશીઓ

આ ફકરા અને “વિદેશી” શબ્દ વપરાયેલ છે, જે સર્વ અધર્મી લોકો કે જેઓ યહૂદી નથી તેને દર્શાવે છે. જે વિદેશીઓ ખ્રિસ્તી થયા છે તેઓનો તેમાં સમાવેશ થતો નથી. "" વ્યભિચાર, વિષયભોગ, મદ્યપાન, મોજશોખ અને મૂર્તિપૂજાના ઘૃણાસ્પદ કૃત્યો"" એ એવાં કામો હતા અથવા નમૂના હતા જે અધર્મી વિદેશીઓને દર્શાવતા હતા. (જુઓ: rc://*/tw/dict/bible/kt/godly)

શહિદ

તે સ્પષ્ટ છે કે પિતર ઘણા ખ્રિસ્તીઓને સંબોધી રહ્યો છે જેઓ મહા સતાવણીનો અનુભવ કરી રહ્યા છે અને તેમના વિશ્વાસને લીધે મરણનો સામનો કરી રહ્યા છે.

આ અધ્યાયમાં અનુવાદમાં થતી અન્ય શક્ય અડચણો

""એમ થવા દો"" અને ""કોઈપણ નહીં"" અને ""તેને કરવા દો” અને ""તેઓને એમ કરવા દો""

પિતર આ શબ્દસમુહોનો ઉપયોગ કરીને વાચકોને જણાવે છે કે તે તેમની પાસેથી શું ચાહે છે. તે તો આજ્ઞાસમાન છે કારણકે તે ચાહે છે કે તેના વાચકો તેનું પાલન કરે. પણ તે એના જેવું છે કે તે બીજાંઓ પાસેથી જે કાર્યોની ઇચ્છા રાખે છે તે તે એક વ્યક્તિને કહે છે.