gu_tn/1pe/04/18.md

1.6 KiB

the righteous ... what will become of the ungodly and the sinner?

પિતર આ પ્રશ્ન દ્વારા ભારપૂર્વક કહે છે કે વિશ્વાસીઓ કરતાં પાપીઓને વધારે સહન કરવું પડશે. બીજું અનુવાદ: ""ન્યાયી માણસ ... અધર્મી અને પાપીઓ માટે પરિણામ ગંભીર હશે."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

what will become of the ungodly and the sinner

અધર્મી અને પાપીઓનું શું થશે

If it is difficult for the righteous to be saved

અહિયા “ઉધ્ધાર” શબ્દએ ખ્રિસ્તના આગમન સમયના અંતિમ તારણને દર્શાવે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""જો ન્યાયી માણસનો ઉધ્ધાર ઈશ્વર કરે તે પહેલાં તેને ઘણી મુશ્કેલીઓનો અનુભવ કરવો પડે છે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the ungodly and the sinner

અધર્મી"" અને ""પાપી"" શબ્દોનો મૂળભૂત અર્થ એક જ થાય છે કે તે આ લોકોની દુષ્ટતા પર ભાર મૂકે છે. બીજું અનુવાદ: ""અધર્મી પાપીઓ"" (જુઓ: rc://*/ta/man/translate/figs-doublet)