gu_tn/1pe/04/14.md

1015 B

If you are insulted for Christ's name

અહીં ""નામ"" શબ્દ ખ્રિસ્ત પોતે છે. આ સક્રિય રૂપમાં કહી શકાય છે. બીજું અનુવાદ: ""તમે ખ્રિસ્ત પર વિશ્વાસ કરો છો તેથી જો લોકો તમારું અપમાન કરે” (જુઓ: [[rc:///ta/man/translate/figs-activepassive]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])

the Spirit of glory and the Spirit of God

આ બંને બાબતો પવિત્ર આત્માનો ઉલ્લેખ કરે છે. બીજું અનુવાદ: ""મહિમાનો આત્મા, કે જે ઈશ્વરનો આત્મા છે"" અથવા "" ઈશ્વરનો મહિમાવંત આત્મા"" (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

is resting on you

તે તમારી સાથે રહે છે