gu_tn/1pe/04/08.md

963 B

Above all things

સર્વ કરતાં વિશેષ મહત્વનું/ વિશેષ કરીને

for love covers a multitude of sins

પિતર ""પ્રેમ"" ને એક વ્યક્તિ સાથે સરખાવે છે જે બીજાઓના પાપોને ઢાંકવાનો પ્રયત્ન કરે છે. શક્ય અર્થો 1)""જે કોઈ વ્યક્તિ બીજાઓને પ્રેમ કરે છે તે અન્યોના પાપ શોધવાનો પ્રયત્ન કરતો નથી"" અથવા 2) ""પ્રેમ કરનાર વ્યક્તિ બીજા લોકોના પાપોની ક્ષમા કરશે, જો કે તેના પાપ ઘણાં હોય તો પણ."" (જુઓ: [[rc:///ta/man/translate/figs-personification]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])