gu_tn/1pe/04/07.md

1.6 KiB

The end of all things

આ ખ્રિસ્તના બીજા આગમન સમયે જગતના અંતને દર્શાવે છે

is coming

ટૂંક સમયમાં જ અંત થશે એ એવી રીતે કહેવામા આવ્યું છે જાણે કે તે અંતરમાં શારીરિક રીતે નજીક આવી રહ્યું હોય. બીજું અનુવાદ: ""ટૂંક સમયમાં થશે"" (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

be of sound mind, and be sober in your thinking

આ બે શબ્દસમૂહોનો અર્થ મૂળભૂત રીતે એક સમાન જ છે. જગતનો અંત નજીક હોવાથી જીવન વિશે સ્પષ્ટ રીતે વિચારવાની જરૂર છે તે પર ભાર મૂકવા સારુ પિતરે તેનો ઉપયૉગ કરેલ છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-parallelism)

be sober in your thinking

અહીં ""સંયમી"" શબ્દ માનસિક સ્પષ્ટતા અને સાવચેતી દર્શાવે છે. જુઓ [1 પિતર 1:13] (../ 01/13 md) માં તમે આનું અનુવાદ કેવી રીતે કર્યું. બીજું અનુવાદ: ""તમારા વિચારોને સંયમમાં રાખો"" અથવા ""તમારા વિચારો વિષે સાવધ રહો"" (જુઓ: rc://*/ta/man/translate/figs-idiom)