gu_tn/1pe/04/06.md

2.4 KiB

the gospel was preached also to the dead

શક્ય અર્થો 1) ""જે લોકો મરણ પામ્યા છે તેઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી."" અથવા 2) "" જેઓ જીવતા હતા અને હવે મૂએલાં છે તેઓને પણ સુવાર્તા પ્રગટ કરવામાં આવી હતી.

the gospel was preached

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો 1) ખ્રિસ્તે પ્રગટ કરી. બીજું અનુવાદ: ""ખ્રિસ્તે સુવાર્તા પ્રગટ કરી"" અથવા 2) માણસોએ પ્રગટ કરી . બીજું અનુવાદ: ""માણસોએ સુવાર્તા પ્રગટ કરી” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

they have been judged in the flesh as humans

આ સક્રિય રૂપમાં કહી શકાય છે. શક્ય અર્થો 1) ઈશ્વરે તેઓને પૃથ્વી પરના જીવનમાં ન્યાય કર્યો. બીજું અનુવાદ: ""ઈશ્વરે તેઓનો માણસો તરીકે તેમના શરીરમાં ન્યાય કર્યો"" અથવા 2) માણસોએ તેઓનો માનવીય ધોરણૉ પ્રમાણે ન્યાય કર્યો. બીજું અનુવાદ: ""માણસોએ તેઓનો માણસો તરીકે તેમના શરીરમાં ન્યાય કર્યો "" (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

judged in the flesh as humans

આ મરણ કે જે અંતિમ ન્યાયનું રૂપ છે તેને દર્શાવે છે. (જુઓ:rc://*/ta/man/translate/figs-euphemism)

live in the spirit the way God does

શક્ય અર્થો 1) "" ઈશ્વરની જેમ આત્મિક રીતે જીવો કારણ કે પવિત્ર આત્મા તમને એ પ્રમાણે કરવા સક્ષમ કરશે"" અથવા 2) ""પવિત્ર આત્માના સામર્થ્ય વડે ઈશ્વરના ધોરણ પ્રમાણે જીવો