gu_tn/1pe/04/05.md

605 B

the one who is ready to judge

શક્ય અર્થો 1) ""ઈશ્વર, જે ન્યાય કરવાને તૈયાર છે"" અથવા 2) ""ખ્રિસ્ત, જે ન્યાય કરવાને તૈયાર છે

the living and the dead

આનો અર્થ એ થાય છે કે બધા જ લોકો, ભલે તેઓ હજી જીવતા હોય કે મૃત્યુ પામ્યા હોય. બીજું અનુવાદ: ""દરેક વ્યક્તિ” (જુઓ: rc://*/ta/man/translate/figs-merism)