gu_tn/1pe/03/15.md

1000 B

Instead, set apart

ગભરાવાને બદલે પવિત્ર થાઓ

set apart the Lord Christ in your hearts as holy

“પ્રભુ ખ્રિસ્તને માનો....પવિત્ર” શબ્દસમુહ એ ખ્રિસ્તની પવિત્રતાનૉ સ્વીકાર કરવા માટેનું રૂપક છે. અહીં ""હૃદય"" એ ""આંતરિક મનુષ્યત્વ” માટેનું ઉપનામ છે. બીજું અનુવાદ: ""તમે તમારાં અંતઃકરણમાં સ્વીકારો કે પ્રભુ ખ્રિસ્ત પવિત્ર છે"" અથવા ""તમારા અંતઃકરણમાં પ્રભુ ખ્રિસ્તને પવિત્ર માનીને મહિમા આપો"" (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-metonymy]])