gu_tn/1pe/03/13.md

798 B

Connecting Statement:

ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું તે વિશ્વાસીઓને શીખવવાનું પિતર ચાલુ રાખે છે.

Who is the one who will harm you if you are eager to do what is good?

પિતર આ પ્રશ્ન પૂછીને એ બાબત ભારપૂર્વક દર્શાવવા માગે છે કે ભલું કરનારાઓને કોઈ નુકસાન પહોંચાડે.બીજું અનુવાદ એ શક્ય નથી : ""જો તમે ભલા કામો કરશો તો કોઈ તમને નુકસાન કરશે નહીં."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)