gu_tn/1pe/02/intro.md

2.6 KiB

1 પિતર ૦૨ સામાન્ય નોંઘ

માળખું અને વ્યવસ્થા

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય. ૨:૬,૭,૮, અને ૨૨ માં જૂના કરારમાંથી કવિતા ટાંકેલ છે તેની સાથે યુએલટી આવું જ કરે છે..

અમુક અનુવાદો કવિતાની દરેક પંક્તિને જમણી બાજુમાં ગોઠવે છે અને તેથી આગળનું લખાણ સરળતાથી વાંચી શકાય.. યુએલટી ૨:૧૦માંની કવિતામાં આવું જ કરે છે.

આ અધ્યાયના ખાસ વિચારો

પથ્થર

બાઇબલ પથ્થરોથી બનેલી મોટી ઇમારતોને મંડળીનું રૂપક આપે છે.ઈસુ ખૂણાનો પથ્થર છે, સૌથી મહત્વનો પથ્થર છે. પ્રબોધકો અને પ્રેરિતો તો પાયો છે કે જેની પર બાકીની ઇમારતના પથ્થરોની ગોઠવણ કરવામાં આવે છે. આ અધ્યાયમાં, ખ્રિસ્તીઓ એ પથ્થર છે જેનાથી ઇમારતની દિવાલ બંધાય છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///tw/dict/bible/kt/cornerstone]] અને rc://*/tw/dict/bible/other/foundation)

આ અધ્યાયમાં મહત્વના શબ્દાલંકાર

દૂધ અને બાળકો

પિતર તેના વાચકોને કહે છે કે, “આત્મિક દૂધ માટે ઉત્કંઠા રાખો” ત્યારે તે બાળક પોતાની માતાનું દૂધ પીવા માટે તલપે છે તે રૂપકનો ઉપયૉગ કરે છે. પિતર ચાહે છે કે જેમ બાળક પોતાની માતાનું દૂધ પીવા માટે તલપે છે તેમ ખ્રિસ્તીઓ ઈશ્વરના વચન માટે તલખે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)