gu_tn/1pe/02/25.md

809 B

you had been wandering away like lost sheep

પિતર તેના વાચકો વિષે કહે છે કે, ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો તે પહેલા તેઓ ખોવાયેલા ઘેટાં સમાન અહીં તહીં ભટકતા (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

the shepherd and guardian of your souls

પિતર ઈસુ વિષે કહે છે જાણે કે તે ઘેટાપાળક હોય. જેમ ઘેટાપાળક તેના ઘેટાની સંભાળ લે છે તેમ ઈસુ તેના પર વિશ્વાસ કરનારાઓની સંભાળ લે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)