gu_tn/1pe/02/22.md

844 B

neither was any deceit found in his mouth

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કોઈને પણ તેના મોંમાંથી કપટ માલૂમ પડ્યું નહીં”(જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

neither was any deceit found in his mouth

અહિંયા “કપટ” વ્યક્તિ જે શબ્દો બોલે છે તેને દર્શાવે છે કે જેનો હેતુ અન્ય લોકોને છેતરવાનો હોય છે. બીજું અનુવાદ: “તેણે કદી જૂઠાણું ઉચ્ચાર્યુ નહીં” (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)