gu_tn/1pe/02/20.md

1.1 KiB

For how much credit is there ... while being punished?

ખોટું કરવાને લીધે દુઃખસહન કરવું તેમાં પ્રશંસાપાત્ર કંઈ નથી તેની પર ભાર મૂકવા પિતર આ પ્રશ્ન પૂછે છે. બીજું અનુવાદ: ""દંડ પામવા માટે ... કોઈ પ્રશંસા નથી."" (જુઓ: rc://*/ta/man/translate/figs-rquestion)

while being punished

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “જ્યારે કોઈ તમને દંડ આપે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

you suffer while being punished

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “કોઈ તમને દંડ આપે છે ત્યારે તમે દુઃખસહન કરો છો.” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)