gu_tn/1pe/02/16.md

529 B

as a covering for wickedness

પિતર તેઓની સ્થિતિ વિશે વાત કરે છે કે તમે સ્વતંત્ર લોકો છો અને તમારી સ્વતંત્રતાનો ઉપયોગ તમારી પાપી વર્તણુંકને છાવરવા માટે ન કરો. બીજું અનુવાદ: “દુષ્ટતા કરવાનું બહાનું ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)