gu_tn/1pe/02/11.md

1.8 KiB

General Information:

ખ્રિસ્તી જીવન કેવી રીતે જીવવું તે વિશે પિતર વાત શરૂ કરે છે

foreigners and exiles

આ બે શબ્દોનો અર્થ સામાન્ય રીતે સમાન છે. પિતર પોતાના વાચકોને એવા લોકો તરીકે સંબોધે છે જાણેકે તેઓ પોતાના ઘરથી દૂર પરદેશમાં રહે છે. જુઓ અગાઉનું અનુવાદ “પરદેશીઓ” [૧ પિત. ૧:૧] (../૦૧/૦૨.md). (જુઓ: [[rc:///ta/man/translate/figs-doublet]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])

to abstain from fleshly desires

અહિયાં દૈહિક એ માણસનો પાપરૂપી સ્વભાવ જે આ પતિત જગતમાં છે તેને દર્શાવે છે. બીજું અનુવાદ: “દૈહિક ઇચ્છાઓને સોંપાઇ ન જાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

make war against your soul

અહિંયા “આત્મા” શબ્દ એ વ્યક્તિના આત્મિક જીવનનું વર્ણન કરે છે. પિતર દરેક દૈહિક ઈચ્છાઓને સૈનિકો સાથે સરખાવે છે કે જેઓ વિશ્વાસીના આત્મિક જીવનનો નાશ કરવાનો પ્રયત્ન કરે છે. બીજું અનુવાદ: “તમારા આત્મિક જીવનને નાશ કરવાને મથે છે. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metonymy]] અને [[rc:///ta/man/translate/figs-metaphor]])