gu_tn/1pe/02/09.md

1.9 KiB

General Information:

૧૦મી કલમમાં પિતર હોશિયા પ્રબોધકના પુસ્તકમાંથી નોંધે છે. કેટલીક આધુનિક આવૃત્તિઓમાં આને ટાંકેલ વચન તરીકે નોંધતા નથી, જે પણ સ્વીકાર્ય છે.

a chosen people

તમે સ્પષ્ટ કરી શકો છો કે ઈશ્વરે જ તેઓને પસંદ કર્યા છે. બીજું અનુવાદ: “ એક પ્રજા જેને ઈશ્વરે પસંદ કરી છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a royal priesthood

શક્ય અર્થો ૧) “રાજાઓનું જુથ અને યાજકોનું જુથ” અથવા ૨) “યાજકોનું જુથ જે રાજાની સેવા કરે છે.”

a people for God's possession

જે લોકો ઈશ્વરના છે

who called you out

જેણે તમને તેડ્યા છે, બહાર આવવા

from darkness into his marvelous light

અહિંયા “અંધકાર” એવી સ્થિતિને દર્શાવે છે જેમાં પાપી લોકો ઇશ્વરને ઓળખતા નથી અને “અજવાળું” એવી સ્થિતિને દર્શાવે છે જેમાં લોકો પોતાના ઇશ્વરને ઓળખે છે અને ન્યાયી રીતે જીવે છે. બીજું અનુવાદ: “ઈશ્વરને નકારનાર અને પાપમય જીવનમાંથી ઈશ્વરને જાણનાર અને તેમને પ્રસન્ન કરનાર જીવન તરફ. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)