gu_tn/1pe/02/07.md

1.3 KiB

Connecting Statement:

પિતર શાસ્ત્રમાંથી ટાંકવાનું ચાલુ રાખે છે

the stone that was rejected ... has become the head of the corner

આ એક રૂપક છે જેનો અર્થ છે કે, બાંધનારાઓ જેવા લોકોએ ઈસુનો નકાર કર્યો, પણ ઈશ્વરે તેમને ઇમારતનો સૌથી મુખ્ય પથ્થર બનાવી દીધો. (જુઓ: [[rc:///ta/man/translate/figs-metaphor]] અને [[rc:///ta/man/translate/figs-explicit]])

the stone that was rejected by the builders

આ વાક્ય સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “બાંધકામ કરનારાઓએ જે પથ્થરનો નકાર કર્યો હતો. (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

the head of the corner

આ ઇમારતના સૌથી મુખ્ય પથ્થરને દર્શાવે છે અને એટલેકે મૂળભૂતરીતે એજ બાબત “ખૂણાનો પથ્થર” ૧ પિત. ૨:૬..