gu_tn/1pe/02/06.md

1.4 KiB

Scripture contains this

શાસ્ત્રો વિશે એવું કહેવામાં આવ્યું છે જાણે કે તે એક પાત્ર હોય. શબ્દો કે જે વ્યક્તિ શાસ્ત્રમા વાંચે છે તેના વિશે આ ફકરો જણાવે છે . બીજું અનુવાદ: “ઘણાં સમય પહેલા પ્રબોધકે શાસ્ત્રમાં આ લખ્યું હતું.” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

See

અહિંયા “જુઓ” શબ્દ આપણને હવે પછીની આશ્ચર્યચકિત કરી દે તેવી માહિતી પર ધ્યાન આપવા ચેતવે છે.

a cornerstone, chosen and valuable

ઈશ્વર જે પથ્થરની પસંદગી કરે છે. બીજું અનુવાદ: “ખૂણાનો મુખ્ય પથ્થર જેને મે પસંદ કર્યો છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-explicit)

a cornerstone

મસીહા કે જે ઇમારતમાં ખૂણાનો મુખ્ય પથ્થર છે તે વિષે પ્રબોધક વાત કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)