gu_tn/1pe/02/05.md

1.4 KiB

You also are ... being built up to be a spiritual house

જૂના કરારમાં જેમ લોકોએ મંદિર બાંધવા માટે પથ્થરોનો ઉપયોગ કર્યો, તેમ વિશ્વાસીઓ પણ સામગ્રી છે જેનો ઉપયોગ ઇશ્વર એવું ઘર બાંધવા માટે કરે છે જેમાં તે નિવાસ કરી શકે . (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

You also are like living stones

પિતર તેના વાચકોને જીવંત પથ્થર સાથે સરખાવે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-simile)

that are being built up to be a spiritual house

આ વાક્યને સક્રિય રૂપમાં દર્શાવી શકાય. બીજું અનુવાદ: “ઈશ્વર આત્મિક ઘરનું બાંધકામ કરે છે” (જુઓ: rc://*/ta/man/translate/figs-activepassive)

a holy priesthood that offers the spiritual sacrifices

અહિં યાજકવર્ગનો હોદ્દો એવા માટે છે જે યાજક તરીકેની પોતાની જવાબદારીઓ પરિપૂર્ણ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metonymy)