gu_tn/1pe/02/02.md

2.5 KiB

As newborn infants, long for pure spiritual milk

પિતર તેના વાચકો સાથે બાળકની પેઠે વાત કરે છે. બાળકોને બહુજ શુદ્ધ ખોરાક જોઈએ, જેનું તેઓ સહેલાઇથી પાચન કરી શકે. તેવી જ રીતે, વિશ્વાસીઓને ઈશ્વરના વચનોનું શુદ્ધ શિક્ષણ જરૂરી છે . બીજું અનુવાદ: “જેમ બાળકો પોતાની માના શુદ્ધ દૂધની ઉત્કંઠા રાખે છે તેમ તમે પણ નિષ્કપટ આત્મિક દૂધ ઝંખના રાખો” (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

long for

તીવ્ર ઈચ્છા રાખો અથવા “ઝંખના રાખો”

pure spiritual milk

પિતર ઈશ્વરના વચનને આત્મિક દૂધ સાથે સરખાવે છે કે જે બાળકોનું પોષણ કરે છે. (જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)

you may grow in salvation

અહિંયા “તારણ” શબ્દ ઈસુના આગમન સમયે જ્યારે ઈશ્વર તેના લોકોને સંપૂર્ણ તારણ આપશે તેને દર્શાવે છે. (જુઓ ૧ પિત. ૧:૫). તેઓએ પોતાના તારણને સ્થિર રાખવા માટે વધારે પ્રયત્ન કરવો જોઈએ. તમે આ વાક્યને શાબ્દિક વાક્યમાં અનુવાદ કરી શકો છો. બીજું અનુવાદ: “ઈશ્વર તમને સંપૂર્ણપણે તારણ આપે ત્યાં સુધી તમે આત્મિક રીતે વૃધ્ધિ પામતા જાઓ” (જુઓ: rc://*/ta/man/translate/figs-abstractnouns અને)

grow

બાળકો જેમ વૃધ્ધિ પામે છે તેમ પિતર વિશ્વાસીઓને ઈશ્વરના જ્ઞાનમાં અને તેમના પ્રત્યે વિશ્વાસુ થવામાં વૃધ્ધિ પામવાનું કહે છે.(જુઓ: rc://*/ta/man/translate/figs-metaphor)